નવલકથાઓ
લજ્જા સન્યાલ
શૈલજા સાગર
નીરજા ભાર્ગવ
આશકા માંડલ
ઓથાર
ફાંસલો
અંગાર
આખેટ
કટિબંધ
લઘુનવલો
કસબ
કરામત
આયનો
કમઠાણ
નોંધપાત્ર ટૂંકી વાર્તાઓ
છાલિયું ભરીને મહુડો
ઈશ્વરની કાંતા
કોન્ટ્રાક્ટર
દોસ્ત મહંમંદની દીકરી
આહટ
ચંદાની મહેર
નાટકો (મૌલિક)
નટુ ગટુ ના જોઈએ (ત્રિઅંકી, ૧૯૬૦)
જમાવટનું જોખમ (દ્વિઅંકી, ૧૯૬૨)
તલાટીની તબિયત (એકાંકી, ૧૯૮૨)
વૅનિટી બૉક્સ (એકાંકી, ૧૯૮૩)
આંખ મીંચીને બોલો જય હિંદ (ત્રિઅંકી, ૧૯૮૬)
દાદાજીનો ફોટો (એકાંકી, ૧૯૮૭)
ભૂરીબાનું બાસ્કેટ (૧૯૮૯)
ડોશી (દ્વિઅંકી, ભજવાયું નથી)
જડી જુલિયટ (ત્રિઅંકી, ભજવાયું નથી)
નાટકો (રૂપાંતર)
પત્નીની પાઠશાળા (સ્કૂલ ફોર વાઇવ્ઝ, મૉલિયેર, ૧૯૫૯)
તું મારી ચમચમ (હાઉ ધે રન, ફિલિપ કિંગ, ૧૯૭૩)
આથમતા પડછાયા (સંધ્યા છાયા, જયંત દળવી, ૧૯૮૧)
નવલશા હીરજી (વીસમી સદીના આરંભે બાપુલાલ નાયકે લખેલા નાટકનું પુનઃલેખન, ૧૯૮૨)
રમણભમણ (એન્તન ચૅખવના ચૅરી ઓર્ચર્ડ પરથી આધારિત ત્રિઅંકી, ૧૯૯૦)
બાજીગર (સ્લુથ, એન્થની શૅફર, ભજવાયું નથી)
ટીવી નાટકો
માદળીયું (મન્કીઝ પો, ડબલ્યુ. ડબલ્યુ. જેકબ, ૧૯૭૫)
નવલશા હીરજી (બાપુલાલ નાયકની જન્મશતાબ્દિ નિમિત્તે, ૧૯૮૨)
આથમતા પડછાયા (ત્રણ ભાગની શ્રેણી, ૧૯૮૩)
તારું મોત એ જ પર્યાય (એકાંકી, ૧૯૮૩)
હીરો હવાલદાર (લોકનાટ્ય, ૧૯૮૪)
બુધ્ધુનો ગૃહત્યાગ (૧૯૮૪)
દસ્તાવેજી ફિલ્મોની પટકથા
પાન (નીતિ ભટ્ટ સાથે)
કાયાવરોહણ (નીતિ ભટ્ટ સાથે)
મોઢેરાનું સૂર્યમંદિર (નીતિ ભટ્ટ સાથે)
કસુંબલ કવિ (રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન પર આધારિત)
ગરવી ગુજરાત (વિશ્વગુર્જરી દ્વારા નિર્મિત)
ચાલો નિશાળે (૩૫ એમ.એમ., ચિત્રલિપિ દ્વારા નિર્મિત શૈક્ષણિક દસ્તાવેજી ફિલ્મ)
સંકલિત ગ્રામવિકાસ (૩૫ એમ.એમ., ચિત્રલિપિ દ્વારા નિર્મિત શૈક્ષણિક દસ્તાવેજી ફિલ્મ)
નોંધપાત્ર અનુવાદ
અર્ધી રાત્રે આઝાદી (ફ્રીડમ એટ મિડનાઇટ, મૂળ લેખકઃ લેરી કોલિન્સ, ડોમિનિક લેપિયર)
શૈશવનું મનોવિજ્ઞાન ((સાયકોલોજી ઓફ અર્લી ચાઇલ્ડહુડ, મૂળ લેખકઃ કેથરીન લેન્ડ્રેથ)
ધ ગન્સ ઓફ નેવરોન (એલિસ્ટર મેકલિન)
વ્હેર ઇગલ્સ ડેર (એલિસ્ટર મેકલિન)
ધ લાસ્ટ ફ્રન્ટિયર (એલિસ્ટર મેકલિન)
૧૯૭૨થી ૧૯૭૮ દરમિયાન ત્રીસથી પણ વધુ નવલકથાઓના અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ.
નોંધપાત્ર વ્યાખ્યાનો-પરિસંવાદો
નવલકથાઓ અને રાષ્ટ્રભાવના (૧૯૮૭, તારંગા હિલ્સ. આયોજકઃ યુથ ફોરમ, ખેરાળુ)
અવેતન રંગભૂમિ અને તેની જરૂરિયાતો (૧૯૮૯, આયોજકઃ ગુજરાત વિદ્યાસભા)
નવલકથાલેખન (૧૯૮૯, અમદાવાદ. એમ.જે. લાયબ્રેરી)
હપ્તાવાર નવલકથાઓ અને સાહિત્યિક મૂલ્યો (૧૯૯૦, વડોદરા.હીરક મહોત્સવ, ગુજરાત પુસ્તકાલય મંડળ)
લોકપ્રિય નવલકથા અને સાહિત્ય (૧૯૯૩, વડોદરા. આઇ.પી.સી.એલ.)
નવલકથાલેખનની કળા (૧૯૯૫, રાજકોટ. ગુજરાતી સાહિત્ય પરિષદ)
જો આ હોય મારું અંતિમ પ્રવચન (૨૦૧૨, મુંબઈ. કોફીમેટ્સ-ભવન્સ કલ્ચરલ સેન્ટર)